# બીશો નહિ “ગભરાશો નહિ” # કારણ કે મોટા આનંદની સુવાર્તા હું તમને જણાવું છું “તમને આનંદની વાત જણાવું છું” અથવા “હું તમને આનંદની વાત કહીશ” # તે સર્વ મનુષ્યો માટે આનંદની વાત થશે આ રીતે ભાષાંતર કરી શકાય “તે સર્વ લોકોને ખૂબ જ આનંદિત કરશે.” # સર્વ લોકો ઘણાં એ સમજે છે કે આ યહૂદીઓ માટે છે. ઘણાં એ સમજે છે કે સર્વ લોકો માટે છે. # દાઉદના શહેરમાં આ રીતે ભાષાંતર કરી શક્ય “બેથલેહેમમાં, દાઉદના શહેરમાં.” # આ નિશાની તમને આપવામાં આવશે આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વર તમને આ નિશાની આપશે” અથવા “તમે આ નિશાની ઈશ્વર તરફથી જોશો.” # નિશાની આ નિશાની કદાચ એ બતાવવા માંગે છે કે દૂત જે કહે છે તે સાચું છે, અથવા ઘેટાંપાળકોને બાળક જણાવવાની નિશાની છે. આ રીતે ભાષાંતર થાય “ખાતરી” પહેલી સમજશક્તિ માટે અથવા “નિશાન સમજવા માટે” બીજી માટે. # કપડામાં લપેટેલો જોશો આ રીતે ભાષાંતર કરી શકાય “જે કપડામાં વ્યવસ્થિત લપેટેલો હતો.”