gu_tn/LUK/01/78.md

2.5 KiB

(નવા જન્મેલા બાળક વિષે ઝખાર્યા સતત ભવિષ્યવાણી કરે છે.)

તેમની પુષ્કળ દયાને કારણે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “કારણ કે તે આપણા પર દયાળુ અને કૃપાળુ છે.”

આપણા ઈશ્વરને

નોધ રાખો કે કલમ અનુસાર “આપણા” અને “આપણને” બંને વ્યાપક છે. (જુઓ: વ્યાપક)

ઉગતા સૂર્ય સમાન

“ઉગતા સૂર્યના જેવું” અથવા “પરોઢ જેવુ.” (જુઓ: સમાન)

તે પ્રકાશિત થશે

આ અર્થાલંકારનો અર્થ “તે તેમને જ્ઞાન આપશે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તે આત્મિક અજવાળું પણ આપશે.” (જુઓ: અર્થાલંકાર)

જેઓ અંધકારમાં બેસે છે

આ અર્થાલંકારનો અર્થ “જે લોકો સત્ય વિષે અજાણ છે.”

અને (જે બેસે છે) મરણની છાયામાં

આ અર્થાલંકારનો અર્થ “જેઓ મરણની પથારીમાં છે” અથવા “જેઓ મરણની બીકથી જીવે છે.”

માર્ગદર્શન

આ અર્થાલંકાર “શીખવવા” વિષે છે.

આપણા પગ

આ વક્રોક્તિ સંપૂર્ણ માણસને દર્શાવે છે ફક્ત પગ જ નહિ. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આપણને.” (જુઓ: વક્રોક્તિ)

શાંતિમાં માર્ગમાં

આ અર્થાલંકારનો અર્થ “જે માર્ગ શાંતિ તરફ લઈ જાય છે તેમાં ચાલો” અથવા “એ માર્ગમાં ચાલો જે ઈશ્વર તરફ લઈ જાય છે.” "આપણા પગોનું" ભાષાંતર તમારા ભાષાંતર વ્યવસ્થિત કરવાનું ધ્યાન રાખો.