gu_tn/LUK/01/21.md

9 lines
928 B
Markdown

# આ દરમ્યાન
આ રીતે ભાષાંતર કરી શકાય “અને” અથવા “દૂત અને ઝખાર્યા સાથે વાત કરતા હતા તે દરમ્યાન.”
# આશ્ચર્યચકિત કે આટલા લાંબા સમય સુધી ભક્તિસ્થાનમાં કેમ રહ્યાં
આ રીતે પણ સીધું જ ભાષાંતર કરી શકાય: “તેઓ આશ્ચર્ય પામ્યાં, “ભક્તિસ્થાનમાં તેઓ લાંબા સમય સુધી કેમ રહ્યાં?” (જુઓ: બોલવાની ઉત્તમતા)
# બહાર આવ્યાં
આ રીતે ભાષાંતર કરી શક્ય “ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યાં.”