# આ દરમ્યાન આ રીતે ભાષાંતર કરી શકાય “અને” અથવા “દૂત અને ઝખાર્યા સાથે વાત કરતા હતા તે દરમ્યાન.” # આશ્ચર્યચકિત કે આટલા લાંબા સમય સુધી ભક્તિસ્થાનમાં કેમ રહ્યાં આ રીતે પણ સીધું જ ભાષાંતર કરી શકાય: “તેઓ આશ્ચર્ય પામ્યાં, “ભક્તિસ્થાનમાં તેઓ લાંબા સમય સુધી કેમ રહ્યાં?” (જુઓ: બોલવાની ઉત્તમતા) # બહાર આવ્યાં આ રીતે ભાષાંતર કરી શક્ય “ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યાં.”