gu_tn/LUK/01/08.md

1.7 KiB

ઈશ્વરની સમક્ષ

“ઈશ્વરની હજુરાતમાં.” સ્પષ્ટતા માટે, અમૂક ભાષાંતરો વધારાની માહિતીઓનો ઉમેરો કરે છે “યરુશાલેમના ભક્તિસ્થાનમાં.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

તેઓનો રીતરિવાજ

“તેઓની સંસ્કૃતિ” અથવા “તેઓની નિર્ણય કરવાની સામાન્ય પધ્ધતિ.”

ચિઠ્ઠીઓ ધ્વારા કરવામાં આવતી

ચિઠ્ઠી એક પ્રકારની નિશાની હતી અથવા તેને જમીનમાં વાળવામાં આવતી જેથી તેઓ કંઈ નિર્ણય કરી શકે. યાજકો માનતા હતા કે ઈશ્વરે તેમને આ માર્ગદર્શન આપ્યું છે તેનાથી યાજકો પસંદ કરતા. (જુઓ: ચિઠ્ઠીઓ ધ્વારા)

સર્વ લોકોનો સમુદાય

“મોટી સંખ્યામાં લોકો” અથવા ઘણાં લોકો”

બહાર

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ભક્તિસ્થાનની બહાર” અથવા “ભક્તિસ્થાનની ખુલ્લી જગ્યામાં.” ખુલ્લી જગ્યા એ ભક્તિસ્થાનની અંદરની બંધ જગ્યા.