gu_tn/JUD/01/17.md

14 lines
658 B
Markdown

# કે તેઓએ તમને કહ્યું છે કે
"પ્રેરિતોએ તમને કહ્યું કે"
# તેમની પાછળ જાય છે...આ તેઓ છે
યહૂદા મશ્કરીયો કરનારાઓ સંબંધમાં કહે છે.
# તેઓ પક્ષ ઊભા કરનારા
"મશ્કરી કરનારાઓ વિશ્વાસીઓ મધ્યે તકરાર ઉત્પન કરે છે"
# તેઓ વિષયી છે
"મશ્કરી કરનારા જાતિય પાપ કરવા ઇચ્છે છે"