# કે તેઓએ તમને કહ્યું છે કે "પ્રેરિતોએ તમને કહ્યું કે" # તેમની પાછળ જાય છે...આ તેઓ છે યહૂદા મશ્કરીયો કરનારાઓ સંબંધમાં કહે છે. # તેઓ પક્ષ ઊભા કરનારા "મશ્કરી કરનારાઓ વિશ્વાસીઓ મધ્યે તકરાર ઉત્પન કરે છે" # તેઓ વિષયી છે "મશ્કરી કરનારા જાતિય પાપ કરવા ઇચ્છે છે"