33 lines
3.5 KiB
Markdown
33 lines
3.5 KiB
Markdown
યહૂદા રૂપકો સાથે એક શ્રેણી ચાલુ રાખે છે
|
|
# આ એ લોકો છે
|
|
|
|
"આ" અધર્મી માણસોનો ઉલ્લેખ થાય છે.
|
|
# તેઓ છૂપા ખડકો છે
|
|
|
|
આ પાણીમાંના ખડકો જહાજોને ડુબાડી શકે છે એક આ લોકો છે જે વિશ્વાસીઓને માટે જોખમરૂપ છે. વૈકલ્પિક ભાષાંતર: "જેઓ પાણીની અંદર છુપાયેલા ખતરનાક ખડક જેવા છે." (જુઓ: રૂપક)
|
|
# તમારાં પ્રેમભોજનોમાં
|
|
|
|
જયારે તેઓ તમારી સાથે ભોજન કરે
|
|
|
|
"તમારા ભોજનની સંગતમાં, તેઓ તમારી સાથે ભોજન કરે."
|
|
# પાણી વગરના વાદળો છે
|
|
|
|
જેમ વાદળાં બાગને પાણી આપતા નથી, આ લોકોને વિશ્વાસીઓ માટે કાળજી નથી. (જુઓ: રૂપક)
|
|
# તેઓ પાંદડાં વગરનાં ફળરહિત
|
|
|
|
કેટલાક વૃક્ષો ઉનાળાના અંતિમાં ફળ આપતા નથી, તમે આ અધર્મીઓ પાસે ન્યાયપાણાનો વિશ્વાસ અને કાર્યો નથી. (જુઓ: રૂપક)
|
|
# ફળરહિત, બે વખત મરેલાં
|
|
|
|
જેમ કે બે વખત મારી નંખાયેલ વૃક્ષો ગંડાઇ ગયેલાં વૃક્ષો ફળ આપતાં નથી તેમ અધર્મીઓ નકામાં જીવન વગરના છે.
|
|
# ઉખેડી નાખવામાં આવેલાં ઝાડો છે
|
|
|
|
વૃક્ષો કે તેમના મૂળ સાથે સંપૂર્ણપણે તેમને બહાર ખેચી કાઢવામાં આવ્યા છે,તે જ રીતે ઈશ્વર જે જીવનનો સ્ત્રોત છે તેનામાંથી તેવા અધર્મી લોકો છુટા પડ્યાં છે.સમુદ્રનાં વિકરાળ મોજાં
|
|
|
|
જેમ સખત પવનમાં સમુદ્રનાં મોજાં ઉછળે છે. તેમ અધર્મીઓ પાસે વિશ્વાસનો પાયો નથી, સહેલાયથી આમતેમ ઘસડાય છે.
|
|
લાજનું ફીણ કાઢનારા જેમ પવન
|
|
|
|
જંગલી મોજાંથી ફીણ ઉત્પન કરે છે તેમ આ લોકો જૂઠા શિક્ષણ કાર્યો દ્વારા શરમ ભરેલા કર્યો કરે છે. વૈકલ્પિક ભાષાંતર
|
|
|
|
જેમ મોજાંઓ ગંદકીનું ફીણ ઉપજાવે છે તેમ આ લોકો તેમની શરમથી બીજાને પ્રદુષિત કરે છે.ભટકતા તારા જેઓને માટે ઘોર અંધકાર રાખી મૂક્યો છે
|
|
|
|
જેમ તારા દિશા વગર ભટકે છે, જે નાવિકોને દિશા બતાવતા તેમ નથી એવા લોકોને અનુસરવું નહિ |