gu_tn/JUD/01/12.md

3.5 KiB

યહૂદા રૂપકો સાથે એક શ્રેણી ચાલુ રાખે છે

આ એ લોકો છે

"આ" અધર્મી માણસોનો ઉલ્લેખ થાય છે.

તેઓ છૂપા ખડકો છે

આ પાણીમાંના ખડકો જહાજોને ડુબાડી શકે છે એક આ લોકો છે જે વિશ્વાસીઓને માટે જોખમરૂપ છે. વૈકલ્પિક ભાષાંતર: "જેઓ પાણીની અંદર છુપાયેલા ખતરનાક ખડક જેવા છે." (જુઓ: રૂપક)

તમારાં પ્રેમભોજનોમાં

જયારે તેઓ તમારી સાથે ભોજન કરે

"તમારા ભોજનની સંગતમાં, તેઓ તમારી સાથે ભોજન કરે."

પાણી વગરના વાદળો છે

જેમ વાદળાં બાગને પાણી આપતા નથી, આ લોકોને વિશ્વાસીઓ માટે કાળજી નથી. (જુઓ: રૂપક)

તેઓ પાંદડાં વગરનાં ફળરહિત

કેટલાક વૃક્ષો ઉનાળાના અંતિમાં ફળ આપતા નથી, તમે આ અધર્મીઓ પાસે ન્યાયપાણાનો વિશ્વાસ અને કાર્યો નથી. (જુઓ: રૂપક)

ફળરહિત, બે વખત મરેલાં

જેમ કે બે વખત મારી નંખાયેલ વૃક્ષો ગંડાઇ ગયેલાં વૃક્ષો ફળ આપતાં નથી તેમ અધર્મીઓ નકામાં જીવન વગરના છે.

ઉખેડી નાખવામાં આવેલાં ઝાડો છે

વૃક્ષો કે તેમના મૂળ સાથે સંપૂર્ણપણે તેમને બહાર ખેચી કાઢવામાં આવ્યા છે,તે જ રીતે ઈશ્વર જે જીવનનો સ્ત્રોત છે તેનામાંથી તેવા અધર્મી લોકો છુટા પડ્યાં છે.સમુદ્રનાં વિકરાળ મોજાં

જેમ સખત પવનમાં સમુદ્રનાં મોજાં ઉછળે છે. તેમ અધર્મીઓ પાસે વિશ્વાસનો પાયો નથી, સહેલાયથી આમતેમ ઘસડાય છે. લાજનું ફીણ કાઢનારા જેમ પવન

જંગલી મોજાંથી ફીણ ઉત્પન કરે છે તેમ આ લોકો જૂઠા શિક્ષણ કાર્યો દ્વારા શરમ ભરેલા કર્યો કરે છે. વૈકલ્પિક ભાષાંતર

જેમ મોજાંઓ ગંદકીનું ફીણ ઉપજાવે છે તેમ આ લોકો તેમની શરમથી બીજાને પ્રદુષિત કરે છે.ભટકતા તારા જેઓને માટે ઘોર અંધકાર રાખી મૂક્યો છે

જેમ તારા દિશા વગર ભટકે છે, જે નાવિકોને દિશા બતાવતા તેમ નથી એવા લોકોને અનુસરવું નહિ