gu_tn/JHN/19/28.md

620 B

ખાટો દ્રાક્ષારસ

દ્રાક્ષનુંપીણું કે જેને ઘણા લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવતું.

તેઓએ મૂકી

રોમન સિપાઈઓએ મૂકી

વાદળી

નાનું પદાર્થ કે જેમાં પ્રવાહી વધારે સોસાય.

પ્રાણ છોડ્યો

ઈસુએ તેમનો આત્મા ઈશ્વરના હાથમાં સોપ્યો અને મરણ પામ્યા.