# ખાટો દ્રાક્ષારસ દ્રાક્ષનુંપીણું કે જેને ઘણા લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવતું. # તેઓએ મૂકી રોમન સિપાઈઓએ મૂકી # વાદળી નાનું પદાર્થ કે જેમાં પ્રવાહી વધારે સોસાય. # પ્રાણ છોડ્યો ઈસુએ તેમનો આત્મા ઈશ્વરના હાથમાં સોપ્યો અને મરણ પામ્યા.