gu_tn/JHN/18/22.md

825 B

શું તું પ્રમુખ યાજકને આ રીતે જવાબ આપે છે?

તરફ: "આ રીતે પ્રમુખ યાજકને જવાબ આપવો જોઈએ!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)

દુષ્ટોને માટે સાક્ષીરૂપ થવું.

"મને કહે મેં જે કહ્યું તેમાં ખોટું શું છે"

જો મે સારી રીતે જવાબ આપ્યો છે તો શા માટે તું મને મારે છે?

જો મે સાચીરીતે જવાબ આપ્યો છે, તો તારે મને મારવું જોઈએ નહિ" (જુઓ: અલંકારિક પ્રશ્ન)