# શું તું પ્રમુખ યાજકને આ રીતે જવાબ આપે છે? તરફ: "આ રીતે પ્રમુખ યાજકને જવાબ આપવો જોઈએ!" (જુઓ: અલંકારિક પ્રશ્ન) # દુષ્ટોને માટે સાક્ષીરૂપ થવું. "મને કહે મેં જે કહ્યું તેમાં ખોટું શું છે" # જો મે સારી રીતે જવાબ આપ્યો છે તો શા માટે તું મને મારે છે? જો મે સાચીરીતે જવાબ આપ્યો છે, તો તારે મને મારવું જોઈએ નહિ" (જુઓ: અલંકારિક પ્રશ્ન)