gu_tn/JHN/18/19.md

462 B

મુખ્ય યાજક

કાયાફાસ. (જુઓ: ૧૮:૧૩)

જાહેર રીતે જગતને કહ્યું

ઈસુએ તેમની સેવા જાહેરમાં કરી હતી. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી )

આ લોકો

જે લોકોએ ઈસુનું શિક્ષણ સાંભળ્યું હતું.