# મુખ્ય યાજક કાયાફાસ. (જુઓ: ૧૮:૧૩) # જાહેર રીતે જગતને કહ્યું ઈસુએ તેમની સેવા જાહેરમાં કરી હતી. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી ) # આ લોકો જે લોકોએ ઈસુનું શિક્ષણ સાંભળ્યું હતું.