gu_tn/JHN/15/05.md

6 lines
563 B
Markdown

# હું દ્રાક્ષાવેલો છું; તમે ડાળીઓ છો
બીજું ભાષાંતર: "હું દ્રાક્ષાવેલો જેવો છું; તમે ડાળીઓ જેવા છો" (જુઓ: અર્થાલંકાર)
# તે ડાળીઓને ફેંકી દેવામાં આવશે
"માળી તે ડાળીઓને ફેંકી દે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય અને સામ્યતા)