gu_tn/JHN/15/05.md

563 B

હું દ્રાક્ષાવેલો છું; તમે ડાળીઓ છો

બીજું ભાષાંતર: "હું દ્રાક્ષાવેલો જેવો છું; તમે ડાળીઓ જેવા છો" (જુઓ: અર્થાલંકાર)

તે ડાળીઓને ફેંકી દેવામાં આવશે

"માળી તે ડાળીઓને ફેંકી દે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય અને સામ્યતા)