gu_tn/JHN/11/43.md

6 lines
464 B
Markdown

# હાથ,પગ અને ચહેરો દફનના કપડામાં બાંધેલા હતા,
આ સમયની રીત હતી કે શબને શણના કપડાથી ઢાંકી દેવું.
# ઈસુએ તેઓને કહ્યું
શબ્દ "તેઓને" જેઓ ત્યાં હતા અને ચમત્કાર જોયો છે તેઓને દર્શાવે છે.