gu_tn/JHN/11/43.md

464 B

હાથ,પગ અને ચહેરો દફનના કપડામાં બાંધેલા હતા,

આ સમયની રીત હતી કે શબને શણના કપડાથી ઢાંકી દેવું.

ઈસુએ તેઓને કહ્યું

શબ્દ "તેઓને" જેઓ ત્યાં હતા અને ચમત્કાર જોયો છે તેઓને દર્શાવે છે.