|
# આં માણસ, જેણે આંધળા માણસની આંખો ઉઘાડી હતી, તેનામાં આ માણસ મરણ પામે નહિ એવું પણ કરી શકે છે?
|
|
|
|
તરફ: "જે અંધ હતો તેને સાજો કરી શકે છે, તે લાઝરસને પણ સાજો કરી શક્યો હોત કે જેથી તે મરણ ન પામે." (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# આંખો ઉઘાડ
|
|
|
|
સાજો કર્યો (જુઓ: રૂઢીપ્રયોગ) |