gu_tn/JHN/11/03.md

6 lines
473 B
Markdown

# જેમનાં પર તમે પ્રેમ રાખો છે
આ વાક્યમાં એ દર્શાવવામાં આવે છે કે ઈસુની લાજરસ સાથે મિત્રતા જોઈ શકાય છે.
# મૃત્યુ થાય એવી આ બીમારી નથી
"તેની બીમારીનો કોઈ એવો ઉદેશ નહોતો કે તે મરણ પામે."