gu_tn/JHN/10/09.md

10 lines
876 B
Markdown

ઈસુએ લોકોના ટોળા સાથે બોલવાનું ચાલુ રાખ્યું.
# પ્રવેશદ્વાર હું છું
પોતાને "પ્રવેશદ્વાર" તરીકે દર્શાવીને ઈસુ પોતાની સત્ય તરીકે રજૂઆત કરે છે. (જુઓ : અર્થાલંકાર)
# ચરવાનું મળશે
તે શબ્દ "ચરવાનું"ઘાસની જગ્યા કે જ્યાં ઘેટાં ભોજન માટે ચરે છે.
# કે જેથી તેઓને જીવન મળે
તે શબ્દ "તેઓને" ઘેટા માટે ઉલ્લેખાયો છે. "જીવન" એ અનંતજીવન માટે ઉલ્લેખાયું છે.