11 lines
842 B
Markdown
11 lines
842 B
Markdown
ઈસુએ ફરોશીઓ સાથે બોલવાનું ચાલુ રાખ્યું.
|
|
# ખાતરીપૂર્વક
|
|
|
|
૧:૫૧ પ્રમાણે જેનું તમે ભાષાંતર કર્યું તેમ.
|
|
# ઘેટાંના વાડામાં
|
|
|
|
આ એક બંધયાર જગ્યા છે કે જ્યાં ઘેટાંપાળકો ઘેટાંને પૂરે છે.
|
|
# ચોર તથા લૂંટારો છે
|
|
|
|
આ બે શબ્દો છે જેનો ઉપયોગ બીજા કેટલાક સામાન્ય અર્થો સાથે ઉમેરો કરવામાંઆવ્યો છે આ બે શબ્દો ભાર મૂકે છે.
|
|
(જુઓ : શબ્દની અભિવ્યક્તિ) |