gu_tn/JHN/10/01.md

842 B

ઈસુએ ફરોશીઓ સાથે બોલવાનું ચાલુ રાખ્યું.

ખાતરીપૂર્વક

૧:૫૧ પ્રમાણે જેનું તમે ભાષાંતર કર્યું તેમ.

ઘેટાંના વાડામાં

આ એક બંધયાર જગ્યા છે કે જ્યાં ઘેટાંપાળકો ઘેટાંને પૂરે છે.

ચોર તથા લૂંટારો છે

આ બે શબ્દો છે જેનો ઉપયોગ બીજા કેટલાક સામાન્ય અર્થો સાથે ઉમેરો કરવામાંઆવ્યો છે આ બે શબ્દો ભાર મૂકે છે. (જુઓ : શબ્દની અભિવ્યક્તિ)