gu_tn/JHN/09/32.md

1.1 KiB

એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે કોઈએ ઉઘાડી હોય

"કોઇપણ વ્યક્તિએ કદી પણ સાંભળ્યું નથી કે કોઈ કોઈની આંખ ઉઘાડી હોય" (જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય)

જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય

"તે માણસની આંખો ઉઘાડવામાં આવી કે જેથી તે માણસ જે જન્મથી અંધ હતો તે જોઈ શકે"

'તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?'

"તમે સંપૂર્ણપણે પાપમાં જ જન્મેલા હતા. તમે અમને શીખવવા માટે લાયક નથી!" (જુઓ : અલંકારિક પ્રશ્ન)