# એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે કોઈએ ઉઘાડી હોય "કોઇપણ વ્યક્તિએ કદી પણ સાંભળ્યું નથી કે કોઈ કોઈની આંખ ઉઘાડી હોય" (જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય) # જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય "તે માણસની આંખો ઉઘાડવામાં આવી કે જેથી તે માણસ જે જન્મથી અંધ હતો તે જોઈ શકે" # 'તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?' "તમે સંપૂર્ણપણે પાપમાં જ જન્મેલા હતા. તમે અમને શીખવવા માટે લાયક નથી!" (જુઓ : અલંકારિક પ્રશ્ન)