gu_tn/JHN/08/01.md

11 lines
534 B
Markdown

# ૭:૫૩
૮:૧૧
અગાઉની અમૂક લખાણોમાં આ કલમ છે, પણ અમૂકમાં નથી. (જુઓ: ભિન્ન લખાણો)
# સર્વ માણસો
"ઘણા લોકો"
# જે સ્ત્રી વ્યભિચાર કરતા પકડાઈ હોય
"જે સ્ત્રીને લોકોએ વ્યભિચાર કરતા પકડી હોય." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)