# ૭:૫૩ ૮:૧૧ અગાઉની અમૂક લખાણોમાં આ કલમ છે, પણ અમૂકમાં નથી. (જુઓ: ભિન્ન લખાણો) # સર્વ માણસો "ઘણા લોકો" # જે સ્ત્રી વ્યભિચાર કરતા પકડાઈ હોય "જે સ્ત્રીને લોકોએ વ્યભિચાર કરતા પકડી હોય." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)