gu_tn/JHN/05/33.md

582 B

ઈસુ યહૂદી આધિકારીઓ સાથે વાત કરે છે (૫:૧૬).

જે સાક્ષી હું આપું છું તે માણસો તરફથી નથી

"મને લોકોની સાક્ષીની જરૂર નથી"

યોહાન સળગતો અને પ્રકાશતો દીવો છે

યોહાન ઈશ્વરની પવિત્રતા દીવાના પ્રકાશ સાથે પ્રગટ કરે છે. (જુઓ" અર્થાલંકર)