# ઈસુ યહૂદી આધિકારીઓ સાથે વાત કરે છે (૫:૧૬). # જે સાક્ષી હું આપું છું તે માણસો તરફથી નથી "મને લોકોની સાક્ષીની જરૂર નથી" # યોહાન સળગતો અને પ્રકાશતો દીવો છે યોહાન ઈશ્વરની પવિત્રતા દીવાના પ્રકાશ સાથે પ્રગટ કરે છે. (જુઓ" અર્થાલંકર)