gu_tn/JHN/05/07.md

645 B

જયારે પાણી હાલે છે

"જયારે દૂત પાણી હલાવે છે." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય).

મારા પહેલા બીજો પડી જાય છે

"મારા પહેલા કોઈ પાણીમાં જઈ આવે છે." લોકો નીચે જઈને પાણીના કુંડમાં પ્રવેશી જાય છે.

ઉભો થા

"ઉભો થા"

તારું પાથરણું લે

"તારું સુવાનું પાથરણું લઈ લે"