gu_tn/JHN/05/07.md

12 lines
645 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે પાણી હાલે છે
"જયારે દૂત પાણી હલાવે છે." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય).
# મારા પહેલા બીજો પડી જાય છે
"મારા પહેલા કોઈ પાણીમાં જઈ આવે છે." લોકો નીચે જઈને પાણીના કુંડમાં પ્રવેશી જાય છે.
# ઉભો થા
"ઉભો થા"
# તારું પાથરણું લે
"તારું સુવાનું પાથરણું લઈ લે"