gu_tn/JHN/04/01.md

686 B

હવે પ્રભુએ જાણ્યું

શબ્દ "હવે" તે વાર્તામાં વિષય બદલવાની નિશાની છે; વાર્તા યોહાન બાપ્તિસ્તથી અગીની કલમ ઈસુ' દુષી બદલાય છે.

પોતે ઈસુએ પણ બાપ્તિસ્માં લીધું ન હતું

"એ તો ઈસુ નહાતા જે લોકોને બાપ્તિસ્માં આપતા હતા." શબ્દ "પોતે" તે ઈસુનો ઉલ્લેખ કરે છે. (જુઓ: કરતા સર્વનામ)