gu_tn/JHN/04/01.md

6 lines
686 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે પ્રભુએ જાણ્યું
શબ્દ "હવે" તે વાર્તામાં વિષય બદલવાની નિશાની છે; વાર્તા યોહાન બાપ્તિસ્તથી અગીની કલમ ઈસુ' દુષી બદલાય છે.
# પોતે ઈસુએ પણ બાપ્તિસ્માં લીધું ન હતું
"એ તો ઈસુ નહાતા જે લોકોને બાપ્તિસ્માં આપતા હતા." શબ્દ "પોતે" તે ઈસુનો ઉલ્લેખ કરે છે. (જુઓ: કરતા સર્વનામ)