gu_tn/JHN/03/25.md

915 B

યોહાનના શિષ્યો અને યહૂદીઓ વચ્ચે વિવાદ ઉભો થયો

"પછી યોહાનના શિષ્યો અને યહૂદીઓ વિવાદ કરવા લાગ્યા" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

વિવાદ ઉભો થયો

"વિવાદની શરૂઆત થઈ" અથવા "શરૂઆત થઈ"

વિવાદ

"લડાઈ માટેના શબ્દો

જુઓ, તે બાપ્તિસ્મા આપતો

આ વાક્યમાં "જુઓ" આદેશનો અર્થ "ધ્યાન આપો!" બીજું ભાષાંતર: "જૂઓ! તે બાપ્તિસ્માં આપે છે" અથવા "તેના તરફ જૂઓ! તે બાપ્તિસ્માં કરે છે"