gu_tn/JHN/03/25.md

12 lines
915 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# યોહાનના શિષ્યો અને યહૂદીઓ વચ્ચે વિવાદ ઉભો થયો
"પછી યોહાનના શિષ્યો અને યહૂદીઓ વિવાદ કરવા લાગ્યા" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# વિવાદ ઉભો થયો
"વિવાદની શરૂઆત થઈ" અથવા "શરૂઆત થઈ"
# વિવાદ
"લડાઈ માટેના શબ્દો
# જુઓ, તે બાપ્તિસ્મા આપતો
આ વાક્યમાં "જુઓ" આદેશનો અર્થ "ધ્યાન આપો!" બીજું ભાષાંતર: "જૂઓ! તે બાપ્તિસ્માં આપે છે" અથવા "તેના તરફ જૂઓ! તે બાપ્તિસ્માં કરે છે"