gu_tn/JHN/03/12.md

9 lines
679 B
Markdown

# હું જે કહું છું તે કેવી રીતે વિશ્વાસ કરીશ
બંને જગ્યાએ "તમે" એકવચન છે.
# તો હું જે કહું છુ તે તું કેવી રીતે વિશ્વાસ કરીશ?
"જો હું તને સાચેજ કહું છું કે જો હું સ્વર્ગીય બાબતો વિષે કહું તો તું વિશ્વાસ કરવાનો નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# સ્વર્ગીય બાબતો
આત્મિક બાબતો.