gu_tn/JHN/02/03.md

622 B

સ્ત્રી

જો તેનો દીકરો સ્ત્રી કહે તો તે નમ્રતા નથી ગણાતી, બીજો નમ્ર અને વ્યવસ્થિત શબ્દનો ઉપયોગ કરો.

તારે અને મારે શું?

"આમાં મારે કંઈ કરવાનું નથી." અથવા "શું કરવાનું છે તે મને ન કહે." (જુઓ: રૂઢીપ્રયોગ)

હજી સુધી નથી આવ્યો

"હજી સુધી આવ્યો નથી"