# સ્ત્રી જો તેનો દીકરો સ્ત્રી કહે તો તે નમ્રતા નથી ગણાતી, બીજો નમ્ર અને વ્યવસ્થિત શબ્દનો ઉપયોગ કરો. # તારે અને મારે શું? "આમાં મારે કંઈ કરવાનું નથી." અથવા "શું કરવાનું છે તે મને ન કહે." (જુઓ: રૂઢીપ્રયોગ) # હજી સુધી નથી આવ્યો "હજી સુધી આવ્યો નથી"