gu_tn/HEB/13/09.md

1.0 KiB

વિચિત્ર અને ભિન્ન ઉપદેશ

"ઉપદેશ ઘણાં અને ભિન્ન અને જે શુભ સંદેશ અમે તમને જણાવ્યો હતો તે નહિ"

એ સારું છે કે કૃપાથી અંતઃકારણ દ્રઢ કરવામાં આવે, ખાવાના નિયમથી નહિ

તરફ: "ઈશ્વર અમારા પર કેટલા દયાળુ છે તે વિચારીએ છીએ ત્યારે અમે બળવાન છીએ, પણ ખાવાના નિયમો પાળીનેઅમે મજબુત થયા નથી" (જુઓ: અર્થાલંકાર)

પાપો માટે બલિદાન

"બલિદાનો જેથી ઈશ્વર પાપો માફ કરે" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

છાવણીની બહાર

લોકો રહેતા હતા ત્યાંથી દૂર