gu_tn/HEB/13/09.md

12 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# વિચિત્ર અને ભિન્ન ઉપદેશ
"ઉપદેશ ઘણાં અને ભિન્ન અને જે શુભ સંદેશ અમે તમને જણાવ્યો હતો તે નહિ"
# એ સારું છે કે કૃપાથી અંતઃકારણ દ્રઢ કરવામાં આવે, ખાવાના નિયમથી નહિ
તરફ: "ઈશ્વર અમારા પર કેટલા દયાળુ છે તે વિચારીએ છીએ ત્યારે અમે બળવાન છીએ, પણ ખાવાના નિયમો પાળીનેઅમે મજબુત થયા નથી" (જુઓ: અર્થાલંકાર)
# પાપો માટે બલિદાન
"બલિદાનો જેથી ઈશ્વર પાપો માફ કરે" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# છાવણીની બહાર
લોકો રહેતા હતા ત્યાંથી દૂર