gu_tn/HEB/12/14.md

1.3 KiB

પવિત્રતા

તરફ: "પવિત્રતા ધારણ કરો" (જુઓ: અધ્યાહાર)

સાવધ રહો... કોઈ રહી ના જાય...કોઈ કડવાસરૂપી જળ ઉગે નહિ....ત્યાં તે નહિ

વાંચનારે ત્રણ બાબતો પ્રત્યે સાવધાન રહેવું

તરફ: "કોઈ બાકી રહી ન જાય... કોઈનામાં પણ કડવાશરૂપી જળ ઉગે નહિ... કોઈ પણ"

ઈશ્વરની કૃપાથી રહી ન જાય

તરફ: " ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરીને જાય"

કડવાશરૂપી જળ

જે વ્યક્તિ બીજાઓને દુષ્ટતા કરાવે છે તે ખોરાકમાં નાખેલા કડવા મૂળસમાન છે (જુઓ: અર્થાલંકાર)

સાવધાન રહો..જેમ એસાવ

તરફ: "સાવધાન... તમારામાં એસાવ જેવા છે" (જુઓ: અર્થાલંકાર)

આંસુ સહિત

"પ્રમાણિકપણે રડતા માંગ્યું"