20 lines
1.3 KiB
Markdown
20 lines
1.3 KiB
Markdown
|
# પવિત્રતા
|
||
|
|
||
|
તરફ: "પવિત્રતા ધારણ કરો" (જુઓ: અધ્યાહાર)
|
||
|
# સાવધ રહો... કોઈ રહી ના જાય...કોઈ કડવાસરૂપી જળ ઉગે નહિ....ત્યાં તે નહિ
|
||
|
|
||
|
વાંચનારે ત્રણ બાબતો પ્રત્યે સાવધાન રહેવું
|
||
|
|
||
|
તરફ: "કોઈ બાકી રહી ન જાય... કોઈનામાં પણ કડવાશરૂપી જળ ઉગે નહિ... કોઈ પણ"
|
||
|
# ઈશ્વરની કૃપાથી રહી ન જાય
|
||
|
|
||
|
તરફ: " ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરીને જાય"
|
||
|
# કડવાશરૂપી જળ
|
||
|
|
||
|
જે વ્યક્તિ બીજાઓને દુષ્ટતા કરાવે છે તે ખોરાકમાં નાખેલા કડવા મૂળસમાન છે (જુઓ: અર્થાલંકાર)
|
||
|
# સાવધાન રહો..જેમ એસાવ
|
||
|
|
||
|
તરફ: "સાવધાન... તમારામાં એસાવ જેવા છે" (જુઓ: અર્થાલંકાર)
|
||
|
# આંસુ સહિત
|
||
|
|
||
|
"પ્રમાણિકપણે રડતા માંગ્યું"
|