gu_tn/HEB/11/13.md

13 lines
899 B
Markdown

# અગાઉના ઈશ્વરના લોકોના આગેવાનોને ઈશ્વર પર અને તેમના વચન પ્રત્યે વિશ્વાસ હતો.
# દુરથી નિહાળ્યું અને આવકાર કર્યો
આ વાક્યરચના પ્રવાસી જે દુરથી આવે છે તેની અને પ્રબોધકોની ભવિષ્યવાણીની સરખામણી કરે છે. તરફ: "ઈશ્વર ભવિષ્યમાં કઈ કરશે એ સમજણ હોવી" (જુઓ: અર્થાલંકાર)
# કબૂલ કરવું
"સ્વીકારવું" અથવા "સ્વીકારવું"
# પરાયું
"વિદેશી" અથવા 'બહારના"
# વતન
"દેશ"