gu_tn/HEB/11/13.md

899 B

અગાઉના ઈશ્વરના લોકોના આગેવાનોને ઈશ્વર પર અને તેમના વચન પ્રત્યે વિશ્વાસ હતો.

દુરથી નિહાળ્યું અને આવકાર કર્યો

આ વાક્યરચના પ્રવાસી જે દુરથી આવે છે તેની અને પ્રબોધકોની ભવિષ્યવાણીની સરખામણી કરે છે. તરફ: "ઈશ્વર ભવિષ્યમાં કઈ કરશે એ સમજણ હોવી" (જુઓ: અર્થાલંકાર)

કબૂલ કરવું

"સ્વીકારવું" અથવા "સ્વીકારવું"

પરાયું

"વિદેશી" અથવા 'બહારના"

વતન

"દેશ"