gu_tn/HEB/11/08.md

553 B

લેખક સતત ઇઝરાયલના આગેવાનોના વિશ્વાસ પર લક્ષ દર્શાવે છે.

રવાના થવું

"તેનું ઘર છોડીને જવા નીકળ્યો"

વચનનો દેશ

"ઈશ્વરે જે દેશ વિષે વચન આપ્યું હતું"

વારસ

"સહવારસના ભાગીદાર"

શિલ્પી

ઈમારતની રચના કરનાર વ્યક્તિ