# લેખક સતત ઇઝરાયલના આગેવાનોના વિશ્વાસ પર લક્ષ દર્શાવે છે. # રવાના થવું "તેનું ઘર છોડીને જવા નીકળ્યો" # વચનનો દેશ "ઈશ્વરે જે દેશ વિષે વચન આપ્યું હતું" # વારસ "સહવારસના ભાગીદાર" # શિલ્પી ઈમારતની રચના કરનાર વ્યક્તિ