gu_tn/HEB/10/32.md

9 lines
791 B
Markdown

# તમે પ્રકાશિત થયા પછી
"તમે સત્ય શીખ્યા પછી" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રીય)
# તમને લોકોની સમક્ષ નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ અને સતાવાયા હતા
"જાહેરમાં લોકોએ તમારી નિંદા કરી, અપમાનિત કર્યાં અને સતાવણી કરી"
# તમે પોતે
, જેઓએ નિંદાકરી, બંદીવાન કર્યાં અને તેઓની સંપતિઓને લુટી તેઓમાં સામેલ નહિ તેવા વાંચકો.