# તમે પ્રકાશિત થયા પછી "તમે સત્ય શીખ્યા પછી" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રીય) # તમને લોકોની સમક્ષ નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ અને સતાવાયા હતા "જાહેરમાં લોકોએ તમારી નિંદા કરી, અપમાનિત કર્યાં અને સતાવણી કરી" # તમે પોતે , જેઓએ નિંદાકરી, બંદીવાન કર્યાં અને તેઓની સંપતિઓને લુટી તેઓમાં સામેલ નહિ તેવા વાંચકો.