gu_tn/HEB/10/23.md

650 B

આપણી આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ

"આપણે સતત લોકોને કહેતા રહીએ કે ઈશ્વરે આપેલા વચનો ફળીભૂત કરેશે એ અમારો વિશ્વાસ અને ભરોસો છે" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

અસ્થિર

"ખાતરી ન હોય એવું"

જે દિવસ પાસે આવે છે

તરફ:ઈસુના પાછા આવવાના દિવસ નજીક આવી રહ્યો છે